Posts

Showing posts from November, 2024

અવાસ્તવિક વળતરનું વચન આપનારી યોજનાઓમાં તમે પૈસા ગુમાવ્યા છે?નાણાંકીય બાબતોને લગતી તમારી ફરિયાદો નોંધાવોસચેત પોર્ટલ ઉપરઆ પોર્ટલ નાણાંકીય ગેરરીતિઓને લગતી ફરિયાદો નોંધાવવા માટે માહિતી અને માર્ગદર્શન પ્રદાન કરે છે.સચેત પોર્ટલ ઉપર નોંધાવવામાં આવેલી ફરિયાદો, સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવે છે.તમારી ફરિયાદો અહીં નોંધાવો https://sachet.rbi.org.in

Image

ડિજીટલ અરેસ્ટ એક દગો છે.

Image

અજાણી.apk ફાઈલ ભૂલમાં પણ ડાઉનલોડ ના કરતા

Image